સામાન્ય વિજ્ઞાન (General Science) જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય ? લિટમસ પેપર pH મીટર pH પેપર સાર્વત્રિક સૂચક લિટમસ પેપર pH મીટર pH પેપર સાર્વત્રિક સૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 220V, 50Hz 220V, 60Hz 110V, 60Hz 110V, 50Hz 220V, 50Hz 220V, 60Hz 110V, 60Hz 110V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? આયોડિન મોરથુથુ સોડિયમ ક્લોરાઇડ કોસ્ટિક સોડા આયોડિન મોરથુથુ સોડિયમ ક્લોરાઇડ કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? ત્રિશૂલ આકાશ અગ્નિ નાગ ત્રિશૂલ આકાશ અગ્નિ નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 12, 144 12, 120 6, 72 10, 100 12, 144 12, 120 6, 72 10, 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ? નિકોલસ કોપરનિક્સ લાઈબિત્ઝ એરિસ્ટોટલ થેઈલ્સ નિકોલસ કોપરનિક્સ લાઈબિત્ઝ એરિસ્ટોટલ થેઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP