યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કામગીરી બજાવે છે ? હેલ્થ વર્કર આપેલ તમામ લેબોરેટરી ટેકનિશ્યન મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર આપેલ તમામ લેબોરેટરી ટેકનિશ્યન મેડિકલ ઓફિસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે ? દ્વારકા અંબાજી પાલીતાણા સોમનાથ દ્વારકા અંબાજી પાલીતાણા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સઘળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે ? 18-25 3-10 11-18 45-60 18-25 3-10 11-18 45-60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ? ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ધાનપુર તાલુકો ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ધાનપુર તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP