ભૌતિક વિજ્ઞાન (Physics)
હવામાં રચાતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત Pi – P0 = 4 T/R છે. જ્યાં R એ પરપોટાની ત્રિજ્યા અને T પ્રવાહીનું પૃષ્ઠતાણ છે, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
એક સમઘનની લંબાઈ / = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V = ..... cm³
ભૌતિક વિજ્ઞાન (Physics)
એક ગોળાનું દળ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલાં A અને B સ્થળો પરથી એક સાથે ગ્રહનું અવલોકન કરતાં બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.6° મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁴km લઈએ, તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો.