ભારતનું બંધારણ (Constitution Of India) PIL (પી.આઈ.એલ.) શું છે ? પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? મંત્રી પરિષદ વિધાનસભા રાજ્યપાલ મુખ્યમંત્રી મંત્રી પરિષદ વિધાનસભા રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, નીચેના પૈકી કયા ક્ષેત્રની સતા કેન્દ્ર અને રાજ્યો બંને હસ્તક છે ? લશ્કર રેલવે આવકવેરો શિક્ષણ લશ્કર રેલવે આવકવેરો શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? એકત્રિત ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ લોકલ ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ લોકલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 331 આર્ટિકલ – 329 આર્ટિકલ – 330 આર્ટિકલ – 333 આર્ટિકલ – 331 આર્ટિકલ – 329 આર્ટિકલ – 330 આર્ટિકલ – 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 256 - 263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP