GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Pintu is an ___ child with a violent temper. obstinate obedient honorable obeying obstinate obedient honorable obeying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં વી. એસ. સંપત નસીમ ઝૈદી એસ. વાય. કુરેશી આપેલ પૈકી એક પણ નહીં વી. એસ. સંપત નસીમ ઝૈદી એસ. વાય. કુરેશી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કડવાં કારેલા સૌને ભાવે. આપેલ પૈકી એક પણ નહીં પ્રમાણવાચક ગુણવાચક અને સ્વાદવાચક આકારવાચક આપેલ પૈકી એક પણ નહીં પ્રમાણવાચક ગુણવાચક અને સ્વાદવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? આણંદ અરાવલી ભરૂચ નવસારી આણંદ અરાવલી ભરૂચ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ water runs always deep. Still Stil Steel Steal Still Stil Steel Steal ANSWER DOWNLOAD GUJARATI MCQ APP