કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પરિવાર કલ્યાણ કાર્ડ (PKC) યોજના લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? ભાવનગર વાંસદા ધરમપુર બારડોલી ભાવનગર વાંસદા ધરમપુર બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC)નું વડુમથક ક્યા આવેલું છે ? ન્યુયોર્ક (અમેરિકા) લંડન (ઈંગ્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રીયા) પેરિસ (ફ્રાન્સ) ન્યુયોર્ક (અમેરિકા) લંડન (ઈંગ્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રીયા) પેરિસ (ફ્રાન્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંગમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ___ ગોલ્ડ મેડલ, ___સિલ્વર મેડલ અને ___ બ્રોન્ઝ મેડલ જીત્યા છે 16,22,23 22,16,23 22,23,16 23,16,22 16,22,23 22,16,23 22,23,16 23,16,22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? ભુજ સુરત રાજકોટ અમદાવાદ ભુજ સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP