Talati Practice MCQ Part - 4
નીચેના પૈકી શુદ્ધ વાક્ય જણાવો.

રાજા, રાણીને કુંવર બધા સારા છે.
રાણીને રાજા સારા છે.
રાજા, રાણીને કુંવર બધાં સારા છે
રાજાને રાણી સારા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાજા ગાયકવાડ
વિર દુર્ગાદાસ
મહારાણા પ્રતાપ
મહારાજા શિવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP