કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત સરકારે ક્યા ક્ષેત્ર માટે પ્રોડક્શન લિન્ક્સ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી ? ઓટો પાર્ટસ ઓટોમોબાઈલ આપેલ તમામ ડ્રોન ઉદ્યોગ ઓટો પાર્ટસ ઓટોમોબાઈલ આપેલ તમામ ડ્રોન ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં CIPS એક્સેલન્સ ઈન પ્રોક્યોરમેન્ટ એવોર્ડ્સ 2021 કોણે જીત્યો છે ? NITI આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ મેક ઈન ઈન્ડિયા NITI આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ મેક ઈન ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઉત્તરાખંડના નૈનિતાલમા પાલમેટ (Palmetum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ‘પામ ટ્રી'ની ___ પ્રજાતિઓ આવેલી છે. 130 160 170 110 130 160 170 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પોષણ 2.0નું ઉદ્ઘાટન કર્યુ હતું ? ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રવાસન મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? BYJU'S DRDO Brainly Doubtnut BYJU'S DRDO Brainly Doubtnut ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સાયબર સુરક્ષા માટે એડવાન્સ્ડ અમલીકરણ કાર્યક્રમ શરૂ કરવા માટે ક્યા સંગઠને ‘સિમ્પલીલર્ન’ અને NPCI સાથે ભાગીદારી કરી ? IIT મદ્રાસ NIT તિરુચિરાપલ્લી IIIT બેંગલુરુ NIT વારંગલ IIT મદ્રાસ NIT તિરુચિરાપલ્લી IIIT બેંગલુરુ NIT વારંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP