કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રોડક્શન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના અંતર્ગત ડ્રોન પાર્ટસના નિર્માતાઓને કેટલા ટકાનું ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) આપવામાં આવશે ? 25% 20% 15% 10% 25% 20% 15% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. હોશંગાબાદ - નર્મદાપુરમ્ આપેલ તમામ બાબઈ – માખન નગર શિવપુરી - કુંડેશ્વર હોશંગાબાદ - નર્મદાપુરમ્ આપેલ તમામ બાબઈ – માખન નગર શિવપુરી - કુંડેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાએ ક્યા રાજ્યમાં 'સાગર પરિક્રમા’ની શરૂઆત કરી ? આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે LICમાં કેટલા ટકા સુધીની FDIની મંજૂરી આપી ? 35% 10% 50% 20% 35% 10% 50% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્ય ક્યા દેશ સાથે એક્સ-દસ્તલિક(EX-DUSTLIK) અભ્યાસનું આયોજન કરશે ? નેપાળ ઉઝબેકિસ્તાન ઓમાન સાઉદી અરેબિયા નેપાળ ઉઝબેકિસ્તાન ઓમાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP