કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) ક્યારે મનાવાય છે ?

3 જાન્યુઆરી
6 જાન્યુઆરી
9 જાન્યુઆરી
5 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે સોલિડ-ફયુલ સેટેલાઈટ કેરિયર રોકેટ લૉન્ચ કર્યું હતું ?

ચીન
સાઉદી અરેબિયા
પાકિસ્તાન
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP