કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) PM મિત્રા યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? MSME મંત્રાલય કાપડ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય MSME મંત્રાલય કાપડ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કિસાન સંકટ સૂચકાંક (Farmer Distress Index) જાહેર કરવાની યોજના બનાવી છે ? એક પણ નહીં NABARD APEDA CSIR એક પણ નહીં NABARD APEDA CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને ‘ગ્લોબલ કોલાબોરેશન વિલેજ' નામક પહેલ શરૂ કરી છે ? UNESCO UNICEF વર્લ્ડ બેંક WEF UNESCO UNICEF વર્લ્ડ બેંક WEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં આબોહવા પરિવર્તન પર બ્રિક્સની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી ? રશિયા ચીન બ્રાઝીલ સાઉથ આફ્રિકા રશિયા ચીન બ્રાઝીલ સાઉથ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ લોકશાહી સમીટની થીમ શું હતી ? Fighting Corruption Promoting Respect for Human Rights Strenthening democracy and defending againsts authoritarianism આપેલ તમામ Fighting Corruption Promoting Respect for Human Rights Strenthening democracy and defending againsts authoritarianism આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP