કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી લખનૌ વારાણસી અયોધ્યા નવી દિલ્હી લખનૌ વારાણસી અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા ફોરમે ગરીબ દેશોને સમર્થન આપવા માટે ‘Loss and Damage Fund' લૉન્ચ કર્યું ? G20 G7 SCO COP27 G20 G7 SCO COP27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને નીચેના પૈકી ક્યો એવોર્ડ એનાયત કરાયો નથી ? પદ્મ વિભૂષણ પદ્મભૂષણ ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર પદ્મશ્રી પદ્મ વિભૂષણ પદ્મભૂષણ ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત સરકારે ક્યા દેશમાં શરૂ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં પોતાનું પ્રકાશન પ્રદર્શિત કર્યુ ? UAE જાપાન કતાર બાંગ્લાદેશ UAE જાપાન કતાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં ટોચના સ્થાને કઈ સંસ્થા છે ? IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ? ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ જૈન યુનિવર્સિટી, બેંગલુરુ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ જૈન યુનિવર્સિટી, બેંગલુરુ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP