કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PM-WANI' યોજના અંતર્ગત ભારતમાં શું વધારવામાં મદદ મળશે ? કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યાપક વાઇફાઇ નેટવર્ક ઉપરોક્ત પૈકી એક પણ નહીં 5G ક્રાંતિ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યાપક વાઇફાઇ નેટવર્ક ઉપરોક્ત પૈકી એક પણ નહીં 5G ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ડેલ્ટા વાવાઝોડું ત્રાટક્યું હતું ? બ્રિટન મેક્સિકો જાપાન મોરેશિયસ બ્રિટન મેક્સિકો જાપાન મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલું પુસ્તક 'ગાંધી વિચાર મંજૂષા -2020' નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું ? ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં દર વર્ષે આયોજિત થતા 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ' COVID-19 મહામારીને કારણે રદ કરાયો ? આસામ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ આસામ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એશિયા-પેસિફિકના કેટલા દેશોએ RCEP સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? 15 13 10 18 15 13 10 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના પૂર્વ બેટ્સમેન જ્હોન એડરિકનું અવસાન થયું છે ? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ આમાંથી એક પણ નહિ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP