કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ક્યા સુધી લંબાવાઈ ? જુલાઈ 2022 નવેમ્બર 2022 ડિસેમ્બર 2022 સપ્ટેમ્બર 2022 જુલાઈ 2022 નવેમ્બર 2022 ડિસેમ્બર 2022 સપ્ટેમ્બર 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ? મુંબઈ લખનૌ ચંદીગઢ દિલ્હી મુંબઈ લખનૌ ચંદીગઢ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્યે ક્યા રાજ્યની પોલીસ સાથે મળીને 'સુરક્ષા કવચ 2’ અભ્યાસનું આયોજન કર્યું હતું ? ગુજરાત પોલીસ મધ્ય પ્રદેશ પોલીસ મહારાષ્ટ્ર પોલીસ દિલ્હી પોલીસ ગુજરાત પોલીસ મધ્ય પ્રદેશ પોલીસ મહારાષ્ટ્ર પોલીસ દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 1000 દિવસ 300 દિવસ 500 દિવસ 100 દિવસ 1000 દિવસ 300 દિવસ 500 દિવસ 100 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્યા શહેરમાં ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને એકસલરેશન સેન્ટર સ્થાપિત કરાશે ? રાજસ્થાન બેંગલુરુ મહારાષ્ટ્ર હૈદરાબાદ રાજસ્થાન બેંગલુરુ મહારાષ્ટ્ર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP