જાહેર વહીવટ (Public Administration)
'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ?

ન્યુમેન અને સમર
વોર્ન અને જોસેફ મેસી
લ્યુથર ગ્યુલીક
ડૉ. જયોર્જ આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ?

ઓસર્બોન અને ગેબલર
લેન અને રોસનબ્લૂમ
પોલીટ
હુડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

લખનઉ વિશ્વવિદ્યાલય
હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
દિલ્હી વિશ્વવિદ્યાલય
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

ન્યાયતંત્ર
કારોબારી અને અમલદારશાહી
આપેલ તમામ
ધારાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP