કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં દીપડા બચાવ અને પુનર્વસન માટે PPP પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો ? મધ્ય પ્રદેશ ગુજરાત ઝારખંડ કર્ણાટક મધ્ય પ્રદેશ ગુજરાત ઝારખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને છેલ્લા 4 વર્ષમાં વાઘની વસતી બેગણી કરવા બદલ પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો ? દમ્ફા ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ કાઝીરંગા ટાઈગર રિઝર્વ પલામુ ટાઈગર રિઝર્વ દમ્ફા ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ કાઝીરંગા ટાઈગર રિઝર્વ પલામુ ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' માં કેટલા પરિણામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? 40 42 41 44 40 42 41 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? પેલેસ્ટાઇન સાઉદી આરબ યુએઈ રશિયા પેલેસ્ટાઇન સાઉદી આરબ યુએઈ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ISO 9001:2015 સર્ટિફિકેશન મેળવનારૂ ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય કયું બન્યું ? સકરબાગ ઝૂલોજિકલ પાર્ક, જુનાગઢ સંજય ગાંધી બાયોલોજીકલ પાર્ક, પટના ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક, વિશાખાપટ્ટનમ નેહરુ ઝૂલોજિકલ પાર્ક, હૈદરાબાદ સકરબાગ ઝૂલોજિકલ પાર્ક, જુનાગઢ સંજય ગાંધી બાયોલોજીકલ પાર્ક, પટના ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક, વિશાખાપટ્ટનમ નેહરુ ઝૂલોજિકલ પાર્ક, હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP