કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં ગુજરાતના પ્રથમ અત્યાધુનિક અને PPP આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું ? જામનગર ગીર સોમનાથ જૂનાગઢ સુરત જામનગર ગીર સોમનાથ જૂનાગઢ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન ડિફેન્સ (AIDEF) પરિસંવાદ અને પ્રદર્શનીનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2021માં ભારતીય નાગરિકતા ત્યજી દેનારા ભારતીય નાગરિકોની પ્રથમ પસંદગીનો દેશ ક્યો છે ? ઈંગ્લેન્ડ જાપાન ફાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી એક્સપેટ ઈન્સાઈડર 2022 રેન્કિંગમાં, ભારતનો ક્રમ કેટલામો છે ? 38મો 35મો 36મો 31મો 38મો 35મો 36મો 31મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? ફ્રાન્સ રશિયા જાપાન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP