Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ∆PQR માં P - X - Q તથા P - Y - R છે. ¯XY ∥ QR તથા PX = 4, XQ = 5 અને PY = 10 તો YR = ___ 13.5 8 11.5 12.5 13.5 8 11.5 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Gram Vishwa Gram e-Procurement e-Dhara Swagat Online e-Gram Vishwa Gram e-Procurement e-Dhara Swagat Online ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ગોળાકાર ત્રાંસી સીધી લંબગોળાકાર ગોળાકાર ત્રાંસી સીધી લંબગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.' જ ગામ બસ રહી જ ગામ બસ રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 7 અને 15 5 અને 15 7 અને 9 15 અને 21 7 અને 15 5 અને 15 7 અને 9 15 અને 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. ચાર બે સોળ આઠ ચાર બે સોળ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP