કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પુનોરા ધામને PRASHAD યોજના અંતર્ગત સમાવ્યું છે, પુનોરા ધામ કોની સાથે સંબંધિત છે ? ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીરામ ભગવાન બુદ્ધ દેવી સીતામાતા ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીરામ ભગવાન બુદ્ધ દેવી સીતામાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF) પુરસ્કાર 2022 અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન આપેલ તમામ ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત ક્યા વર્ષે G20 ગ્રૂપની અધ્યક્ષતા કરશે ? વર્ષ 2025 વર્ષ 2021 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2021 વર્ષ 2027 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો. રેપોરેટ-4% રિવર્સ રેપોરેટ-3.35% આપેલ તમામ બેંક દર-4.25% રેપોરેટ-4% રિવર્સ રેપોરેટ-3.35% આપેલ તમામ બેંક દર-4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ કંપનીએ હેપ્પીશોપ બ્રાન્ડ નામક સુવિધા સ્ટોર લોન્ચ કર્યું ? BPCL HPCL IOCL રિલાયન્સ BPCL HPCL IOCL રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં IT ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું ? ત્રિપુરા મેઘાલય મિઝોરમ આસામ ત્રિપુરા મેઘાલય મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP