કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ preparedness and Resilience for Emerging Threats (PRET) પહેલ લૉન્ચ કરી ? UNICEF એક પણ નહીં WHO વર્લ્ડ બેંક UNICEF એક પણ નહીં WHO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સ્પેસ એજન્સીએ એઓલસ સેટેલાઈટ (Aeolus Satellite) વિકસિત કર્યો છે ? NASA ESA ISRO ROSCOSMOS NASA ESA ISRO ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 4 મે 1 મે 8 મે 10 મે 4 મે 1 મે 8 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? લખનઉ પટના બેંગલુરુ નવી દિલ્હી લખનઉ પટના બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તમામ જિલ્લાઓની પોલીસ પાસે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય ક્યું છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક હરિયાણા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહી બાસંવાડા એટોમિક પાવર પ્રોજેકટ ક્યા રાજ્યમાં સ્થપાઈ રહ્યો છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP