વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV રોકેટના કેટલા પ્રકારો છે ? 4 5 3 2 4 5 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તા. 15 ફેબ્રુઆરી 2017 ના રોજ "ઈસરો" દ્વારા એકી સાથે કેટલાં ઉપગ્રહો તરતા મુકેલા હતા ? 102 103 104 105 102 103 104 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટીવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે ? 92 U 233 92 U 238 92 U 234 92 U 235 92 U 233 92 U 238 92 U 234 92 U 235 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં વર્તમાનમાં કુલ ઊર્જા ઉત્પાદન પૈકી પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો (Renewable Energy Sources) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા આશરે કેટલી છે ? 18% 13% 11% 15% 18% 13% 11% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટિગ્રેટેડ ચિપ્સ (I.C)નો શોધક કોણ હતો ? જે.ડબલ્યુ.ન્યૂમેન જે.એસ.કિલ્બિ ડબલ્યુ ઈલિયટ જોન મોસલે જે.ડબલ્યુ.ન્યૂમેન જે.એસ.કિલ્બિ ડબલ્યુ ઈલિયટ જોન મોસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચાશ્મા-3 (Chasma-III) એ કયા દેશનો આણ્વિક પ્લાન્ટ છે ? દક્ષિણ કોરિયા પાકિસ્તાન જાપાન ચીન દક્ષિણ કોરિયા પાકિસ્તાન જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP