વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોતાની ઊર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક-સીએનજી (BIO CNG) ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો ? અમુલ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ફર્ટીલાઇઝર્સ એટોમ્સ પાવર્સ પ્રા. લિ. અમુલ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ફર્ટીલાઇઝર્સ એટોમ્સ પાવર્સ પ્રા. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1 મીટર ___ નેનો મીટર 10⁶ 10⁷ 10⁸ 10⁹ 10⁶ 10⁷ 10⁸ 10⁹ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારનો 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતમાંથી ઊર્જા મેળવવાનો લક્ષ્યાંક ___ છે. 200 GW 150 GW 100 GW 175 GW 200 GW 150 GW 100 GW 175 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ? ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન ધંગુ ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન ધંગુ ઓપરેશન વ્હાઈટવોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સબમરીન દિવસની ઉજવણી ક્યારે થાય છે 16 ડિસેમ્બર 6 ડિસેમ્બર 26 ડિસેમ્બર 8 ડિસેમ્બર 16 ડિસેમ્બર 6 ડિસેમ્બર 26 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP