કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? TCS ફેસબુક ઈન્ફોસિસ વિપ્રો TCS ફેસબુક ઈન્ફોસિસ વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી. ઈન્ટેલિજન્સ યુનિકોર્ન ઉધોગ પ્રમોશન ઈન્ટેલિજન્સ યુનિકોર્ન ઉધોગ પ્રમોશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ કંપનીએ IPL 2022ના ટાઈટલ સ્પોર્ન્સના હકો ખરીદ્યા છે ? રિલાયન્સ TATA VIVO OPPO રિલાયન્સ TATA VIVO OPPO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ___ ટકા છે. 30.75% 25.27% 21.71% 28.21% 30.75% 25.27% 21.71% 28.21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં આસામ સરકારે ક્યા ઉદ્યોગપતિને આસામ વૈભવ પુરસ્કાર એનાયત કર્યો ? અદાર પુનાવાલા મુકેશ અંબાણી રતન તાતા ગૌતમ અદાણી અદાર પુનાવાલા મુકેશ અંબાણી રતન તાતા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા જહાજ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એડવાન્સ્ડ સમુદ્રી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું ? INS તબર INS વિશાખાપટ્ટનમ INS કોલકાતા INS જલશ્વ INS તબર INS વિશાખાપટ્ટનમ INS કોલકાતા INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP