કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ?

અભિલાષા પાટિલ
ટી.એસ.કનકા
નંદા પુષ્ટિ
શારદા મેનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI દ્વારા નાણાકીય સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?

વીરાંગના શક્તિ યોજના
નવચેતના યોજના
અન્નપૂર્ણા યોજના
સેન્ટ કલ્યાણી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે કીવીને ભારતનું પ્રથમ પ્રમાણિત જૈવિક ફળ તરીકે લૉન્ચ કર્યું છે ?

અરુણાચલ પ્રદેશ
ગુજરાત
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 90 મિનિટમાં ઓમિક્રોનના ટેસ્ટ માટે ટેસ્ટ કિટ વિકસિત કરી ?

IISc બેંગલુરુ
IIT બોમ્બે
IIT મદ્રાસ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સંજય બંદોપાધ્યાય
યોગેન્દ્ર નારાયણ
અલ્કા ઉપાધ્યાય
સુદીપકુમાર નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP