GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતના બંધારણમાં જાહેર હિસાબ સમિતિ (Public Account Committee) સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા રંગની લાઈટ છોડના વૃધ્ધિ માટે લાભકારક છે ? લાલ જાંબલી ભૂરા લીલો લાલ જાંબલી ભૂરા લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. તોટક સવૈયા દોહરો મનહર તોટક સવૈયા દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : લોભી કંજૂસ વણલોભી કૃપણ અલ્પલોભી કંજૂસ વણલોભી કૃપણ અલ્પલોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે રસાયણોના મિશ્રણનું મૂલ્ય પ્રતિ કિલો 40 રૂપિયા છે, તે પૈકી મિશ્રણ કરવામાં આવેલ એક રસાયણનું મૂલ્ય 48 રૂપિયા પ્રતિ કિલો છે અને બીજા રસાયણનું મૂલ્ય 36 રૂપિયા પ્રતિ કિલો હોય તો તે બંને રસાયણ આ મિશ્રણમાં કયા પ્રમાણમાં મેળવવામાં આવ્યા હશે ? 4:5 1:2 3:4 3:1 4:5 1:2 3:4 3:1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા. અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ ફ્રાન્સ, માર્કોપોલો જાપાન, ટાકોઈ યાકામા રશિયા, યુરી ગેગેરીન અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ ફ્રાન્સ, માર્કોપોલો જાપાન, ટાકોઈ યાકામા રશિયા, યુરી ગેગેરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP