કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ QR કોડ આધારિત કોઈન વેન્ડિંગ મશીન લૉન્ચ કર્યું ? RBI HDFC ICICI SBI RBI HDFC ICICI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત ક્યા દેશ સાથે ઊર્જા, સંરક્ષણ, અર્થવ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં સહયોગ પહેલ માટે સહમત થયું ? આપેલ બંને ફ્રાન્સ UAE એક પણ નહીં આપેલ બંને ફ્રાન્સ UAE એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ? રાષ્ટ્રપતિ ઉદ્યાન અટલ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન અમૃત ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અટલ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન અમૃત ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે 130 મિલિયન ડોલરની લોનની મંજૂરી આપી ? હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? IIT ગાંધીનગર NIT કાલીકટ આપેલ તમામ IIT ગુવાહાટી IIT ગાંધીનગર NIT કાલીકટ આપેલ તમામ IIT ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી નવી દિલ્હી ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP