કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશના પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. કેરોલિના અરૂજોને વર્ષ 2020નો યુવા ગણિતજ્ઞો માટેનો રામાનુજન પુરસ્કાર એનાયત થયો ?

ઇંગ્લેન્ડ
બ્રાઝિલ
ઇઝરાયેલ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

કેરળ
મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP