કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતની QRSAMએ કયા પ્રકારની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલ સિસ્ટમ છે ? જમીનથી જમીન હવાથી જમીન જમીનથી હવા પાણીથી હવા જમીનથી જમીન હવાથી જમીન જમીનથી હવા પાણીથી હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? સુશ્રી રમા દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રમા દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રેણુ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેન્દ્ર સરકારે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2021 માં નીચેના પૈકી કઈ સ્વદેશી રમતનો સમાવેશ કર્યો નથી ? ગટકા થાંગ-તા મયિપયટ્ટુ કલારીપયટ્ટુ ગટકા થાંગ-તા મયિપયટ્ટુ કલારીપયટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોને તાના-રીરી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે ? અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદી એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદી એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)એ તેની બે પહેલો 'વિજ્ઞાન જ્યોતિ' અને 'એન્ગેજ વિથ સાયન્સ'ને આગળ વધારવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? IBM ઇન્ડિયા ગૂગલ ઇન્ડિયા ફેસબુક એપલ IBM ઇન્ડિયા ગૂગલ ઇન્ડિયા ફેસબુક એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ONGC એ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું આઠમું હાઇડ્રોકાર્બન ઉત્પન્ન બેસિન શરૂ કર્યું છે ? આમાંથી કોઈ નહિ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હરિયાણા આમાંથી કોઈ નહિ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP