કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ? IIM અમદાવાદ IIM બેંગલુરુ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM અમદાવાદ IIM બેંગલુરુ IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રથમ યોગ દિવસ ક્યા વર્ષે મનાવાયો હતો ? 2015 2012 2017 2010 2015 2012 2017 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સેન્ટર ફોર બ્રેઈન રીસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કર્યું ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT હૈદરાબાદ IIM અમદાવાદ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT હૈદરાબાદ IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? ટ્વિટર વ્હોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર વ્હોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP