જાહેર વહીવટ (Public Administration) સરકારી નોકરીઓમાં ભરતી માટે લાયકાત (Qualification) પદ્વતિ કયાંથી શરૂ કરવામાં આવી ? 1921 1931 1923 1925 1921 1931 1923 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? દિલ્હી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પેન્શન ફંડ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? તા.1-9-2012 તા. 19-6-2013 તા.19-9-2015 તા.19-9-2013 તા.1-9-2012 તા. 19-6-2013 તા.19-9-2015 તા.19-9-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ? વોર્ન અને જોસેફ મેસી ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલીક વોર્ન અને જોસેફ મેસી ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ? ચેલૈયા સમિતિ કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ગેડલજી સમિતિ ચેલૈયા સમિતિ કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ગેડલજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP