બાયોલોજી (Biology) નીચે પૈકી એક R જૂથનું મહત્ત્વ દર્શાવે છે. પ્રોટીન સંશ્લેષણ તેને આભારી છે. પેપ્ટાઈડ બંધ તેને આભારી છે. એમિનોઍસિડનું વર્ગીકરણ તેને આભારી છે. એમિનોએસિડનું ઈલેક્ટ્રૉલાઈટ તેને આભારી છે. પ્રોટીન સંશ્લેષણ તેને આભારી છે. પેપ્ટાઈડ બંધ તેને આભારી છે. એમિનોઍસિડનું વર્ગીકરણ તેને આભારી છે. એમિનોએસિડનું ઈલેક્ટ્રૉલાઈટ તેને આભારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મનલિકાઓ શેમાં ભાગ લે છે ? DNA નક્કી કરવા પટલના બંધારણ સ્નાયુસંકોચન કોષવિભાજન DNA નક્કી કરવા પટલના બંધારણ સ્નાયુસંકોચન કોષવિભાજન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોષવિભાજન માટે જવાબદાર ત્રાકતંતુ સૂક્ષ્મનલિકાના બનેલા હોય છે.)
બાયોલોજી (Biology) એન્ટીબાયોટિક તરીકે વપરાતી ફૂગ કઈ છે ? પેનિસિલિયમ મ્યુકર યીસ્ટ મશરૂમ પેનિસિલિયમ મ્યુકર યીસ્ટ મશરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ? મૃતોપજીવી સ્વયંપોષી સ્વયંપોષી અને પરપોષી પરપોષી મૃતોપજીવી સ્વયંપોષી સ્વયંપોષી અને પરપોષી પરપોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે અસમાન એમિનોઍસિડનું એક્બીજા સાથે જોડાણ એટલે, પીલિપેપ્ટાઈડ ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પ્રોટીન પીલિપેપ્ટાઈડ ડાયપેપ્ટાઈડ પેપ્ટાઈડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંયુગ્મન દ્વારા લિંગીપ્રજનન ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? પ્લાઝમોડિયમ આપેલ તમામ ઓપેલિના યુગ્લીના પ્લાઝમોડિયમ આપેલ તમામ ઓપેલિના યુગ્લીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP