કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) R-કલસ્ટર એક ઓફ-શોર ગેસ ક્ષેત્ર છે જે કૃષ્ણા ગોદાવરી બેસિનના કયા બ્લોકનો એક ભાગ છે ? KG-D6 KG-A6 KG-B6 KG-C6 KG-D6 KG-A6 KG-B6 KG-C6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) HAL દ્વારા તાજેતરમાં C32 LH2 પ્રોપેલન્ટ ટેન્ક બનાવવામાં આવી હતી આ ટેન્ક કોને સોંપવામાં આવી હતી ? DRDO SAC BARC ISRO DRDO SAC BARC ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના વિશ્વ વિદ્યાર્થી દિવસ (15 ઓક્ટોબર) ની થીમ જણાવો. ટીચિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ ટીચિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન પીસ ટીચિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ ટીચિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન પીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3'રાહત પેકેજ અંતર્ગત ભારતમાં 'ઇમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ'(ECLGS) ની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે ? 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2021 31 ડિસેમ્બર,2021 31 જાન્યુઆરી, 2022 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2021 31 ડિસેમ્બર,2021 31 જાન્યુઆરી, 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિજય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 12 ડિસેમ્બર 15 ડિસેમ્બર 16 ડિસેમ્બર 17 ડિસેમ્બર 12 ડિસેમ્બર 15 ડિસેમ્બર 16 ડિસેમ્બર 17 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E20 ફયુઅલમાં પેટ્રોલની સાથે કેટલા ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે ? 20% 5% 8% 10% 20% 5% 8% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP