કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAFને બોલાવવામાં આવે છે તેનું આખું નામ શું છે ? Ready Armed Force Rapid Armed Front Rapid Action Force Rajya Armed Force Ready Armed Force Rapid Armed Front Rapid Action Force Rajya Armed Force ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? રીકરર સ્કેલ મી.મી અંશ ચો.મી રીકરર સ્કેલ મી.મી અંશ ચો.મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2007 2005 2003 2002 2007 2005 2003 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? અર્થ ફોલ મોન્સ્ટર ફોલ લેન્ડ ફોલ ઓસન ફોલ અર્થ ફોલ મોન્સ્ટર ફોલ લેન્ડ ફોલ ઓસન ફોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભેઘતા શું છે ? સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP