Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
શણમુખમ શેટ્ટી
K.C.નિયોગી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક થેલામાં 1 રૂપિયા, 50 પૈસા અને 10 પૈસાના સિક્કાના રૂપમાં 6 : 9 : 10ના ગુણોત્તરમાં 34.5 રૂા. છે. 10 પૈસાના સિક્કાની સંખ્યા શોધો.

20
10
40
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP