ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કર વહીવટના માળખા માટે જે પાંચ સ્તંભો સૂચવાયા છે તેને ટૂંકમાં "RAPID" કહેવામાં આવે છે. તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? Accountable Real Probity Direct tax Accountable Real Probity Direct tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ? આયાત-નિકાસ સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં ચૂકવણી સરવૈયું ચૂકવણી સમતુલા આયાત-નિકાસ સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં ચૂકવણી સરવૈયું ચૂકવણી સમતુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આધુનિક અર્થમાં ભારતમાં ક્યારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1860 1861 1862 1863 1860 1861 1862 1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 8.9% નો વધારો 7.2% નો વધારો 8.2% નો વધારો 7.9% નો વધારો 8.9% નો વધારો 7.2% નો વધારો 8.2% નો વધારો 7.9% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ? પાયાનું વિમૂડીકરણ અંશતઃ હસ્તાંતરણ મોટા પાયાનું વિમૂડીકરણ અંશત: ખાનગીકરણ પાયાનું વિમૂડીકરણ અંશતઃ હસ્તાંતરણ મોટા પાયાનું વિમૂડીકરણ અંશત: ખાનગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP