ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. ડૉ. આઈ.જી.પટેલ શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 8મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ? અંદાજપત્રીય ખાધ રાજકોષીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અંદાજપત્રીય ખાધ રાજકોષીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી કેઈન્સ પંડિત દિનદયાળ કૌટિલ્ય ગાંધીજી કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. પ્રોમિસરી નોટ ચેક હુંડી બેંક ડ્રાફ્ટ પ્રોમિસરી નોટ ચેક હુંડી બેંક ડ્રાફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણાં મંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણાં મંત્રી ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP