ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ? વિત્ત નીતિ વાણિજિયક નીતિ રાજકોષીય નીતિ નાણાકીય નીતિ વિત્ત નીતિ વાણિજિયક નીતિ રાજકોષીય નીતિ નાણાકીય નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ? નૈતિક શાસન બેંક રેટ કરવેરા માર્જિન પદ્ધતિ નૈતિક શાસન બેંક રેટ કરવેરા માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? ગુજરાત કેરાલા પંજાબ રાજસ્થાન ગુજરાત કેરાલા પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) VAT નું પૂરું નામ શું છે ? Value Adjustment Tex Value Added Tax Validity Added Tax Very Attractive Tax Value Adjustment Tex Value Added Tax Validity Added Tax Very Attractive Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને આયાતો સસ્તી બને નિકાસ મોંઘી બને આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને આયાતો સસ્તી બને નિકાસ મોંઘી બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP