કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 14મું ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ટોક્યો ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી ટોક્યો ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) યુરોપા ક્લિપર સ્પેસક્રાફટ કોની સાથે સંબંધિત છે ? ESA ISRO NASA ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઈક્રો ફાઈનાન્સ લેન્ડર્સ (ઋણદાતાઓ) માટે ફ્રેમવર્કની ઘોષણા કરી ? RBI SEBI એક પણ નહીં NABARD RBI SEBI એક પણ નહીં NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચચામાં રહેલ ઝોજિલા પાસ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉતરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP