કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઈનાન્સ (RCF) કઈ સંસ્થા દ્વારા જારી કરાય છે ? RBI IMF SEBI NABARD RBI IMF SEBI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. ODI - ન્યૂઝીલેન્ડ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા T20 - ભારત આપેલ તમામ ODI - ન્યૂઝીલેન્ડ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા T20 - ભારત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્વાડ (QUAD)માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? જાપાન ઓસ્ટ્રેલિયા ભારત ચીન જાપાન ઓસ્ટ્રેલિયા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ? A Five year sentence Tomb of Sand A night all blood is black The Children of Dynmont A Five year sentence Tomb of Sand A night all blood is black The Children of Dynmont ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં યુઝવેન્દ્ર ચહલે કુલ કેટલી વિકેટો લીધી ? 33 40 25 27 33 40 25 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) BCCI દ્વારા IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું ? 2009 2010 2011 2008 2009 2010 2011 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP