કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'RE-Invest 2020'ની થીમ જણાવો ? ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશન ઇનોવેશન ફોર રિન્યૂએબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી કન્ઝર્વેશન ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશન ઇનોવેશન ફોર રિન્યૂએબલ એનર્જી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી કન્ઝર્વેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં પ્રથમ ભારે વજનવાળો ટોર્પીડો કયો છે ? વરૂણાસ્ત્ર શ્યેના તક્ષક SMART વરૂણાસ્ત્ર શ્યેના તક્ષક SMART ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અરવિંદ રાય આનંદ પ્રકાશ કેવલકુમાર શર્મા ઉત્પલકુમાર સિંઘ અરવિંદ રાય આનંદ પ્રકાશ કેવલકુમાર શર્મા ઉત્પલકુમાર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ 2.0'ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?1. હેલ્થકેર સેન્ટર અને નાણાકીય ખેંચ અનુભવતા 26 ક્ષેત્રોને આ યોજનાનો લાભ મળશે. 2. આ યોજના અંતર્ગત કંપનીને બાકી લોનની 20ટકા રકમ વધારાની લોન તરીકે મળશે.3. આ વધારાની લોન 10 વર્ષમાં પરત કરવાની રહેશે. 1,2,3 1,2 2,3 1,3 1,2,3 1,2 2,3 1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PM-WANI' યોજના અંતર્ગત ભારતમાં શું વધારવામાં મદદ મળશે ? ઉપરોક્ત પૈકી એક પણ નહીં કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યાપક વાઇફાઇ નેટવર્ક 5G ક્રાંતિ ઉપરોક્ત પૈકી એક પણ નહીં કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યાપક વાઇફાઇ નેટવર્ક 5G ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP