કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'RE-Invest' મીટ & એક્સ્પોનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું ? પર્યાવરણ મંત્રાલય શહેરી વિકાસ મંત્રાલય નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય નાણા મંત્રાલય પર્યાવરણ મંત્રાલય શહેરી વિકાસ મંત્રાલય નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ મેરીટાઇમ થિયેટર કમાન્ડ (MTC)નું મુખ્યમથક ક્યાં બનાવવામાં આવશે ? કારવાર નેવલ બેઝ, કર્ણાટક કવરત્તી નેવલ બેઝ, લક્ષદ્વીપ પારાદીપ નેવલ બેઝ, ઓડિશા પોરબંદર નેવલ બેઝ, ગુજરાત કારવાર નેવલ બેઝ, કર્ણાટક કવરત્તી નેવલ બેઝ, લક્ષદ્વીપ પારાદીપ નેવલ બેઝ, ઓડિશા પોરબંદર નેવલ બેઝ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એનાયત થયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સેલેન્સ એવોર્ડ 2020ને ધ્યાનમાં રાખી નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાઇ આવ્યું ? હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી ચંદ્રેશ મહેતા પ્રકાશ શાહ હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી ચંદ્રેશ મહેતા પ્રકાશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ 2020 નો બુકર પ્રાઈઝ પુરસ્કાર કોણે જીત્યો ? અવની દોષી ડગ્લાસ સ્ટુઅર્ટ માઝા મેગીસ્ટે બા્ન્ડન ટેયલર અવની દોષી ડગ્લાસ સ્ટુઅર્ટ માઝા મેગીસ્ટે બા્ન્ડન ટેયલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી.કામથ સમિતિમાં કુલ કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ? 3 6 5 4 3 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP