કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)નું વડુમથક ક્યા આવેલું છે ? પુણે હૈદરાબાદ ચેન્નાઈ ગુરુગ્રામ પુણે હૈદરાબાદ ચેન્નાઈ ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) UNDPના માનવ વિકાસ સૂચકાંક, 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 181 132 140 112 181 132 140 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. એક પણ નહીં આપેલ બંને ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ વિષ્ણુગઢ પિપલકોટી હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (VPHEP) કયા રાજ્યની અલકનંદા નદી પર નિર્માણાધિન છે ? સિક્કિમ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાયું ? છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા શહેરોને UNESCO ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટિઝ (GNLC)માં સામેલ થયા ? નીલાંબુર ત્રિશુર આપેલ તમામ વારંવલ નીલાંબુર ત્રિશુર આપેલ તમામ વારંવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP