વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં વર્તમાનમાં કુલ ઊર્જા ઉત્પાદન પૈકી પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો (Renewable Energy Sources) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા આશરે કેટલી છે ? 13% 18% 15% 11% 13% 18% 15% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ફ્રી બેઝિક્સ' કોની પહેલ હતી ? રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ગૂગલ માઈક્રોસોફ્ટ ફેસબુક રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ગૂગલ માઈક્રોસોફ્ટ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે ? એલન બીન એડગર મિશેલ ચાર્લ્સ ડ્યુક નીલ આર્મસ્ટ્રોંગ એલન બીન એડગર મિશેલ ચાર્લ્સ ડ્યુક નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બિરબલ સાહની ઈન્ડસ્ટટયૂટ ઓફ પોલિઓબોટની" ક્યાં શહેરમાં સ્થાપિત છે ? કોલકત્તા નવી દિલ્લી બીજાપુર લખનૌ કોલકત્તા નવી દિલ્લી બીજાપુર લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "કેપ્ચા" (Captcha) ___ માટે વપરાય છે. બૉટ્સની ચકાસણી માટે છબીઓ લેવા પાસવર્ડ એન્ક્રિપ્ટીગ સ્ટેગ્નોગ્રાફી બૉટ્સની ચકાસણી માટે છબીઓ લેવા પાસવર્ડ એન્ક્રિપ્ટીગ સ્ટેગ્નોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) HAMSAT નો મૂળ ઉદ્દેશ કયો છે ? મનોરંજન માટે આપતિ વ્યવસ્થા માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે હવામાન અભ્યાસ માટે મનોરંજન માટે આપતિ વ્યવસ્થા માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે હવામાન અભ્યાસ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP