Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ના સંદર્ભમાં નીચેનું વિધાન સાચું છે.

રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે
RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર
RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર
વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે.

કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B)
કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C)
બીઝનેસ ટુ બીઝનેસ (B2B)
બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"થોડીક ચા લેશો કે ?"
લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ?

પ્રકીર્ણ નિપાત
ભારવાચક નિપાત
સીમાવાચક નિપાત
વિનયવાચક નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP