સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં Rh ફૅક્ટરના શોધકનું નામ શું છે ? રોબર્ટ કૂચ લોર્ડ સ્ટ્રેઈનર ડૉ. કૂક ડૉ. બ્રાઉન રોબર્ટ કૂચ લોર્ડ સ્ટ્રેઈનર ડૉ. કૂક ડૉ. બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે ? ઓક્સિજન ઓઝોન હિલિયમ નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન હિલિયમ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ? ઓરડાનું સામાન્ય તાપમાન 4° સે. 00 સે. 60 સે. ઓરડાનું સામાન્ય તાપમાન 4° સે. 00 સે. 60 સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? વેલેન્ટીના ગ્લેન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ વેલેન્ટીના ગ્લેન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ? હાઇડ્રોજન - સલ્ફાઈડ કાર્બન - ડાયોક્સાઈડ નાઈટ્રોજન પ્રાણવાયુ હાઇડ્રોજન - સલ્ફાઈડ કાર્બન - ડાયોક્સાઈડ નાઈટ્રોજન પ્રાણવાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP