સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં Rh ફેક્ટર કોની સપાટી ઉપર મળે છે ? બ્લડ એન્ટીજન બ્લડ પ્લેટલેટ શ્વેતકણ રક્તકણ બ્લડ એન્ટીજન બ્લડ પ્લેટલેટ શ્વેતકણ રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી ત્રણેમાંથી એકેય નહિ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી ત્રણેમાંથી એકેય નહિ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - ડી નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન ___ છે. સોયાબીન પપૈયું લીલા પાંદડાવાળા શાકભાજી માછલીના યકૃતનું તેલ સોયાબીન પપૈયું લીલા પાંદડાવાળા શાકભાજી માછલીના યકૃતનું તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા બીજ એકદળી બીજ છે ? ઘઉં મગફળી વટાણા વાલ ઘઉં મગફળી વટાણા વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP