બાયોલોજી (Biology)
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?

અનુકૂલન
વિકાસ
પ્રતિક્રિયા
ભિન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ?

DNA
r - RNA
t - RNA
m - RNA

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ?

ઊભયજીવી
વિહંગ
સરીસૃપ
સસ્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફૂગમાં બીજાણુ કયા પ્રકારના હોય છે ?

પલિધબીજાણુ
ચલબીજાણુ અને અંચલબીજાણુ
અંચલબીજાણુ
ચલબીજાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ?

ક્લોરોફિલ
માયોસીન
ગ્લોબ્યુલર
ઈમ્યુનોગ્લોબ્યુલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP