બાયોલોજી (Biology) ફક્ત RNA માં જ જોવા મળતો હોય એવો બેઈઝ કયો ? સાયટોસીન યુરેસીલ થાયમિન ગ્વાનીન સાયટોસીન યુરેસીલ થાયમિન ગ્વાનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) યોગ્ય જોડ પસંદ કરો :કૉલમ - I (i) ટ્રાવ્યગ્લિસરાઇડ (ii) કોષસપટલ લિપિડ (iii) સ્ટેરૉઇડ (iv) મીણ કૉલમ - II (p) પ્રાણીજ અંતઃસ્રાવ (q) પીંછા અને ચાંચ (r) ફૉસ્ફોલિપિડ (s) નાના ગોલકોમાં સંગૃહીત ચરબી i - q, ii - r, iii - s, iv - p i - s, ii - r, iii - p, iv - q i - s, ii - p, iii - q, iv - r i - r, ii - s. iii - p, iv - q i - q, ii - r, iii - s, iv - p i - s, ii - r, iii - p, iv - q i - s, ii - p, iii - q, iv - r i - r, ii - s. iii - p, iv - q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ? સુક્રોઝ ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ગેલેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રત્યેક સજીવ કયા પરિબળને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે ? પર્યાવરણનાં પરિબળો પ્રજનન-ક્ષમતા પોતાની પસંદગી આજુબાજુના રહેઠાણથી પર્યાવરણનાં પરિબળો પ્રજનન-ક્ષમતા પોતાની પસંદગી આજુબાજુના રહેઠાણથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ? પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક સછિદ્ર પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક સછિદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રને સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન નિહાળી શકાય છે ? ભાજનાવસ્થા અંત્યાવસ્થા પૂર્વાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થા અંત્યાવસ્થા પૂર્વાવસ્થા ભાજનોત્તરાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP