બાયોલોજી (Biology) પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ? r - RNA DNA t - RNA m - RNA r - RNA DNA t - RNA m - RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોએસિડને કોષરસમાંથી રીબોઝોમ પર વહન કરાવતા RNA ને t - RNA કહે છે.)
બાયોલોજી (Biology) જ્યોતકોષો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? શ્વસન પરિવહન ઉત્સર્જન પાચન શ્વસન પરિવહન ઉત્સર્જન પાચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાચનનળી સીધી કે ગૂંચળામય અને સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? સમુદ્રકમળ આપેલ તમામ સમુદ્રકાકડી બરડતારા સમુદ્રકમળ આપેલ તમામ સમુદ્રકાકડી બરડતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યશ્લેષ્મ કોની વચ્ચે આવેલું હોય છે ? મધ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને મધ્યસ્તર મધ્યસ્તરની તરત જ નીચે મધ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને મધ્યસ્તર મધ્યસ્તરની તરત જ નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? મોરપીંછ સાયકસ પાઈનસ બેનિટાઈટિસ મોરપીંછ સાયકસ પાઈનસ બેનિટાઈટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ? આપેલ તમામ પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP