ફૂલફોર્મ્સ (Full Forms)
તબીબી ક્ષેત્રે મળતી MBBS ડીગ્રીનું પૂરું નામ જણાવો.

Bachelor of Medicine and Bachelor of Surgery
Bachelor of Medical and Bachelor of Surgery
Bachelor of Medical ad Bechelor of Surgeon
Bachelor of Medicine and Bachelor of Surgeon

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
મેડીકલ ક્ષેત્રમાં વિધાર્થીઓના પ્રવેશ માટે જરૂરી NEET પરીક્ષાનું પુરૂ નામ જણાવો.

National Entrance Eligibility Test
National Eligibility Entrance Test
National Eligibility cum Entrance Test
National Entrance cum Eligibility Test

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
મનરેગાનું આખું નામ શું ?

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પાવરમેન્ટ ગેરેન્ટી એકટ
મેઘાલય ગવર્નમેન્ટ નેશનલ ફેરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ
મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ નેશનલ રૂરલ એમ્પ્લાયમેન્ટ ગેરેન્ટી એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
પર્યાવરણ જતન માટે કાર્યરત આઈ.યુ.સી.એન. નું પૂરું નામ પસંદ કરો.

ઈન્ટરનેશનલ યુનિટ ઑફ કન્ટ્રીઝ ફોર નેચર
ઈન્ડિયન યુનિટ ફોર કન્ઝર્વેશન નેશન્સ
ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર
ઇન્ડિયન યુનિયન ફોર કેર ઓફ નેશન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP